________________
મંગલકલશ રાસ
539
કુમર તે ભ(ત)ટકી બોલીઓ, “સુણો મંત્રીજી!, ઉત્તમ નહીં એ કામ ભણો મંત્રીજી!; કૂપન નાખુ કુમારી સુણો, જેહનો સુંદર નામ ભણો. ૧૦ [૨૪૩] રતન ચિંતામિણી છાગનિ સુણો, બેટિ ન બાંધુ આણિ ભણી; હંસલી કાગનિ કુંણ દિઈ? સુણો, ન કરું કુજોડુ જાણિ ભણો..૧૧ [૨૪૪] એ ન કર અધે સહી સુણો, કરજ એ અપ્રમાણિ ભણી; ભલો ભંડાઈ કિમ કરઇ?' સુણો, કુમર વદિ ઈમ વાણિ ભણો.૧૨ [૨૪૫] મંત્રી તવ કોપિ ચઢ્યો સુણો, ચઢાવિ તે અનિલાડિ સુણો વાણીજી;
અરે! મુરખ! તું કાં મરશું?' સુણો, દેવાં આકરી રાડિ સુણો.. ૧૩ [૨૪૬]. ક્રોધ કરી તે ધમધમ્યો સુણો, નયણા કરી વિકરાલ સુણો; કુમર મારણ તે ધાઈઓ સુણો, કાઢી તે કરવાલ સુણો. ૧૪ [૪૭] પરધાન પુરુષે નિવારીઓ સુણો, “બાલ ન કીજઇ ઘાત સુણો; “અબૂઝ સમઝિ ક્યું નહી? સુણો, વાતતણો અવદાત સુણો૦.૧૫ [૨૪૮] કાંઈ મરિ રે બાપડા! સુણો, હઠ કરઈ કાંઈ મૂઢ! સુણો; જો વાંછઈ રે જીવવું સુણો, તો હઠ મેહલે રુઢ સુણો.. ૧૬ [૨૪૯] હાથિ કરી હણસઈ હવડાં સુણો, બાલક મરણ અકાજ સુણો; હાસી ઋદ્ધિ ન હારીશું સુણો, રાઈ રાખજઈ રાજ સુણો. ૧૦ [૨૫] કુમાર મનમાં ચિંતવઇ સુણો, ‘ઇમ સરક્યું જો એહ સુણો; લિખત લેખ હોઈ સદા સુણો, ટાલ્યો ન ટલિ તેહ સુણો. ૧૮ [૨૫૧]
૧. ભડકીને. ૨. બોકડાને. ૩. લાવીને. ૪. જાણી જોઈને. ૫. ટી. નિલાડ=લલાટ, લલાટે હોય તે- નિલાડી=ભવાં. ૬. મજબૂત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org