________________
538
જ વિબુધવિજયજી કૃત
દૂહા
અનુક્રમિ મંગલકલશને, આણ્યો મંત્રી પાસી; પ્રછનપર્ણિ છાનો તિહાં, રાખ્યો નિજ આવાસ.
૧ [૨૩૩] ઢાલ-૭, રાગ- રામગિરી, રાયકતિ રાણી પ્રતિ ગજગામિની- એ દેસી.
કુમર કહિ મંત્રી પ્રતિ “સુણો મંત્રીજી!, કુણ દેશ? એ ગામ? ભણો મંત્રીજી!; કુણ રાજા? મુઝનાં ઈહા સુણો મંત્રીજી!, આણ્યો કેણઈ કામ? ભણો મંત્રીજી!. ૧ [૨૩૪] ભોજન ભગતિ ભલી કરો સુણો, સજાવો સિણગાર ભણો; સશ્રુષા સારી સવે સુણો, કર છો મનોહારિ ભણો.. ૨ [૨૩૫] પ્રછન છાનો છીપાઈનઈ સુણો, મુઝનઈ રાખ્યો થે ભણો; કારણ કદાચિત કો હોઈ સુણો,કહો વિરતાંત તેહ ભણો. કહિયા વિના ક્યું જાણીઈ? સુણો, પરના મનની વાત ભણો; કામ હોઈ જે થાહરઈ સુણો, માંડી કહો અવદાત ભણો.. ૪ [૨૩૭] કુમર પ્રતિ મંત્રી કહઈ “સુણો વાણીજી, અનોપમ અંગ જે દેશ ગુણખાણીજી; નગર નિરુપમ જાણીઇ સુણો, ચંપા નામ નિવેશ ગુણ૦. ૫ [૨૩૮] સુરસુંદર રાજા ભલો સુણો, ન્યાયવંત જિમ રામ ગુણો; મંત્રી માનીતો તેહનો સુણો, સુબુદ્ધિ મારું નામ ગુણ૦. ૬ [૨૩૯] રાયતણઈ એક કુમારી સુણો, ત્રિલોક સુંદરી નારિ ગુણ;
સ્પવતી સઘલી કલા સુણો, અપચ્છર અનુસાર ગુણ૦. ૭ [૨૪] રાયણી તે પુત્રીકા સુણો, મુજ પુત્રનઈ દીદ્ધ ગુણ; રાયવચન કિમ લોપીઇ? સુણો, વચન પ્રમાણિ જ કીદ્ધ ગુણ૦. ૮ [૨૪૧] મુઝ પુત્ર તે કોઢીયો સુણો, તે કિમ પરણઇ નારિ? ગુણ; તે કુંમરી પરણી તુલ્મ સુણો, આપો મુઝ કુમાર” ગુણ૦. ૯ [૨૪૨]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org