SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 537 કેઈ ભણઈ કઈ ભણઈ વેદ-પુરાણ કે, પંડિત ભણઈ નિર્ધટાએ; કેઈ ભણઈ કઈ ભણઈ જ્યોતિષ સાર કે, ભાગવત વાંચઈ કઈ ભટા એ. ૮ [૨૬]. ભગત એ ભગત વઈરાગી કેઈ કે, અતિ અશ્ચલ રહિ યોગટા એ; કોઈ મુની કોઈ મુની માહંત કે, જોગ સાધતું જુગતિ જટા એ. ૯ [૨૭]. ચહુટે એ ચહુટઈ ચાચર સેર કે, દેવરાઈ પાણી છટા એ; ગુણીજન ગુણીજન ગાવિં ગીત કે, વારુ નાચઇ નટવી નટા એ. ૧૦ [૨૮]. વાડી એ વાડી એ વન આરામ કઈ, જલ ભરીયાં સોર્ટિ "તટા એ; વાવડી વાવડી કૂપ નિવાણ કે, પાણી ભરઈ સોવન ઘટા એ. ૧૧ [૨૨] લોક એ લોક વસિ દાતાર કે, દાન દિઈ મન ઉલટા એ; ચોર એ ચોર ચરડ નહી કોઈ કે, લોક વસિ ધનાધટા એ. ૧૨ [૩૦] મંગલ મંગલકલસ કુમાર કઈ ઈણિ પરિ નગર નિહાલતો એ; સેવક સેવક મંત્રી સાથી કઈ, થાનિક સઘલા સંભાળતો એ. ૧૩ [૩૧] છઠી એ છઠી ઢાલ વખાણ કે, કુમર ઇણિ પરિ વરણવઈ એ; વિબુધ એ વિબુધ વદિ એ ગામે કે, સરગપુરી સમ સંભવિ એ. ૧૪ [૨૩૨] ૧. અડગ=દ્રઢ (થઈને). ૨. નિશ્ચલ. ૩. યોગીઓ. ૪. ચોગાન. ૫. તડાવ. ૬. એક જલાશય. ૭. ધનાઢ્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy