________________
536
* વિબુધવિજયજી કૃત દૂહીઃમંત્રીસરનઈ ચાકરી, રાખ્યા કુમરનઈ પાસિ; પ્રછનપણિ છાંનો લઈ, પહુતા મંત્રી પાસ.
૧ [૧૭]. મારગ વિચિમાં આવતાં, દેખિ નગર કુમાર; કવિતા કહિ તે વરણવું, સુણજ્યો તે નર-નારિ.
૨ [૨૧૮] ઢાલ-૬, આવિ ઘરિ નહીં ગોરીનો નાહલો-એ દેશી.
કહિં કવિ કહિ કવી નગર વખાણ કે, મોટા ગાઈ ગજ ઘટા એ; પરબત પરબત જેહા પ્રચંડ કઈ, મયમત્તા મદ ઝરઈ પટાએ. ૧ [૨૧૯]. હયવર હયવર હી ભલા કેઈ કઈ, રથ-પાયક કેરી ઘટા એ; છયલ જે છયેલ છબીલા છોગલક, ચતુર પુરુષ રમિ ચોપટા એ. ૨ [૨૨૦] સુઘડ એ સુઘડ નર સુજાણ કઈ, રમલ કરઈ મલી સામટા એ; કેઈ નર કેઈ નર ગાવિ ગીત કે, કેલિ કરઈ મિલી એટા એ. રાજેંદ્ર રાજેદ્ર આગલિ કેઈ કે, સબલ જ ઉભા સુભટા એ; રાજધાની રાજધાની નવી પાર કઈ, મણિ-માણિક ભર્યા ભામટા એ. ૪ [૨૨] પંખીઆ પંખીઆ પંજર કઈ કઈ, રામ જપિ મુખ સુવટા એ; કેઈ ત્રીયા કેઈ ત્રીયા કરિ સિણગાર કે, કેઈ નાહા વિછૂટી લટા એ. પ [૨૨]. ચઉરાસી એ ચહેરાસી એ હટ સેર કે, ચીર પામરી વેંચઈ પટા એ; વણજ એ વણજ કરઈ વ્યવસાય કે, વારુ વિધિ નાણાવટા એ. ૬ [૨૨૪] મંદિર મંદિર મોટા આવાસ કે, સખર ચઉરાસી ચહટા એ; દરસણ દરસણ ષટ એ કર્મ કે, સાધઈ પુરોહીત ગામટા એ. ૭ [૨૫]
૧. ચોપાટ. ૨. પોપટ. ૩. બંધનમાંથી. ૪. હાટડીઓની શ્રેણી. ૫. ઉત્તરીય વસ્ત્ર. ૬. ગામોટ=ગામનો ગોર.
Jain Education International
For Personal & Private Use Only
For Personal & Private Use Only
www.jainelibrary.org