________________
મંગલકલશ રાસ
535
“આઘા આવો, કાઈ બીહો?, બેસો ઈણિ ઠામિ રે; શીત નીવારો સાતા પામો, મન કરો આરામ રે.' ૧૬ જૂયો. [૧૪] કુમર ચિંત) “એ કારણ કોઈ, આદર ઘઈ અસમાન રે; કઈ મંત્રીસર મેહલા ચાકર?, કિ મેહલા રાજાન રે. ૧૭ જૂયો. [૨૧૫] શીત નિવારી સાતા પામ્યો, પાચમી ઢાલઇ એહ રે; વિબુધવિજય કહિ “સાંભલો, શ્રોતા! આગલિ હુઓ જેહ રે. ૧૮ જૂયો. [૨૧૬]
૧. નજીક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org