________________
534
જ વિબુધવિજયજી કૃતા ઉજેણીથિ કુમર ઉપાડી, મુક્યો તે સરવર-તીર રે; ભયભીતો બિહંતો બાલક, ભુખ્યો તરસ્યો સધીર રે. ૬ જૂયો. [૨૦] આંચલી છાણી કુમરિ રંગઈ, પીધો નીરમલ નીર રે; એક જાડો નઈ જલનિ લહિર, લાગઇ શિત શરીર રે. ૭ જૂયો. [૨૦૫] ખડ-ખડ દસન કરઈ તે સિતાં, થર થર ધ્રુજઈ અંગ રે; અટવીમાાિં એકલો બાલક, વસ્ત્ર નહીં કો સંગ રે. ૮ જૂયો. [૨૦૬] કુમર ચિંતઈ “મિહા મહિલ-મંદિર?, કિહાં ઉજેણી ગામ રે?; કોઇક દેવઈ મુઝનાં ઊપાડી, મુક્યો ઇëિ કામિ રે. ૯ જૂયો. [૨૦] માતા-પીતા દુખ ધરસઈ માહરો', ઈમ ચિંતા વસિ પડિઓ રે; સબલ શીત સંતાપ્યો બાલક, સરોવર પાલિ ચડીઓ રે. ૧૦ જૂયો. [૨૦] ભયભીતો સરોવરની પાલિં, જોવઇ દહ દિસિ જામ રે; નહીં નેડી અલગ નહીં કોઇ, દીઠો “વની તામ રે. ૧૧ જૂયો. [૨૯]. શીત નિવારણ કારણ કુમર, પાલિથી ઉતરીયો રે; પ્રછનપણિ છાંતો ડગ ભરતો, અનલ સાહમો અનુસરીયો રે. ૧૨ જૂયો. [૨૧]. ચરવાદાર ચાકર ચાવા, સુબુદ્ધિ મંત્રીના જેઠ રે; શીત નિવારણ તાપ કરીનઈ, બેઠા તાપઇ તેહ રે. ૧૩ જૂયો. [૨૧૧]. અશ્વપાલિ તે એકલો દીઠો, આવતો કુમાર રે; દોડી દોલા આઈ મિલીયા, કરતા ઘણી ‘મનોહારિ રે. ૧૪ જૂયો. [૨૧૨] ચાકર ક્યું આગલિ જાઈનઈ, ઊભા તે દોઈ ચ્યાર રે; આસન-વાસન તે બહુ દેતા, આદર ઘઈ અપાર રે. ૧૫ જૂયો. [૧૩]
૧. સમજુ. ૨. વાના છેડાથી. ૩. ગાળીને. ૪. નજીક. ૫. અગ્નિ. ૬. ઘોડાનો રક્ષક. ૭. હોંશીલા, સુંદર. ૮. મહેમાનગતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org