SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 533 દૂહા કુમાર મનમાં ચિંતવઇ, “અચરિજ વાત જ એહ; પીતાનિ જાઈ કહું, આવિ આપણિ ગેહ.” ૧ [૧૯૬] દેવિ-વાણિ વીસર ગઈ, બીજઈ દિન સુણિ તે; આજ એ કાલિ પરિ કહિ, દેવી વાણી એહ. ૨ [૧૯૭] વાય બહુ વિકૂર્તિઓ, અકસમાત અણચિંત; ઊપાડી મેહલો કિહાં, તે સુણજ્યો વિરતંત. ૩ [૧૯૮] ઢાલ-૫, રાગ- આસાફરી, જિનવરસે મેરો મન લીણો અથવા ધન-ધન સપ્રિત સાચો રાજા- એ દેસી. જૂયો-જ્યો સરોવર કરય વખાણ, સજલ જલઈ કરી ભરીયો રે; ચિહુદિસિ વાઈ લહિરઈ લહિકઈ, ક્યું રતન પાર દરીયો રે. ૧ જૂયો. [૧૯૯] કમલ સિંધોડા વલિ તે પોઅણા, દીસઇ અતિ હિ ઉદાર રે; અમૃત ગંગોદક સમ ઉદક, પીવતા હુઈ કરાર રે. ૨ જૂયો. [૨૦] કમલતણિ રસ-લીણા મધુકર, કરતા રણઝણકાર રે; ચંપાથી અધકોસ તે અલગો, સોહિ વર્તાકાર રે. ૩ જૂયો. [૨૦૧] હંસ અનઇ ચકવાક ચકોરા, બગ સારિસડાં ઢીકરે. બતક "કુરઝડીયાં મોરા તિહાં કિણ, કેલિ કરઈ નિસંકરે.૪ જૂયો. [૨૦૨] સરોવર પાલિ આંબા-રાયણિ, વડ-પિંપલ-અસોક રે; અંબલી-નિબની શીતલ છાયા, જિહાં આવી બેસઇ લોકરે. ૫ જૂયો. [ ૨૩] ૧. શાતા. ૨. વૃત્ત આકાર= ગોળ. ૩. નદી કિનારે રહેનારું પાતળી લાંબી અણીદાર ચાંચવાળું પક્ષી. ૪. કુંજડા. ૫. ત્યાં કને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy