SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ 532 * વિબુધવિજયજી કૃત આજ થિકી દિન સાહિમેં રે, સોભાગી શિરદાર મંત્રી ; સ્પર્વત રિલિઆમણો હો, લાવિસ હુ તે કુમાર મંત્રી.. ૨ [૧૮૭] હું આણિસ ચંપાપૂરી હો, જિહાં છઈ સો(સરો)વર કામિ મંત્રી ; અશ્વપાલ જિહાં તુહ્મતણા હો, મુકિસ ઈણિ ગામ મંત્રી૦. ૩ [૧૮૮]. તેહનિ તું પરણાવજે હો, પૂર વંછીત આસ', મંત્રી; કહી વચન કુલદેવતા હો, ઊડી ગઈ આકાસ મંત્રી.. ૪ [૧૮૯] સામગ્રી વિવાહતણી હો, માર્ડિ મોટા જંગ મંત્રી; મન માન્યા પાસા ઢલ્યા હો, મંત્રી ઉલટ અંગ મંત્રી.. ૫ [૧૯] કહિં મંત્રી રખપાલનઈ હો, “કુમર આવિં તુલ્બ પાસિ મંત્રી; પ્રછનપણિ તે લાવજ્યો હો, મુઝનઈ આપજો તાસ' મંત્રી. ૬ [૧૯૧] જિન પુજઈ જિનવર નમિ હો, મંગલકલશ સૂકમાલ મંત્રી ; ઉજેણી નગરી ભલી હો, વેરસેન ભુપાલ મંત્રી.. ૭ [૧૯૨] મંત્રીતણી કુલદેવતા હો, આવી ઉજ્જણી ઠાણિ મંત્રી; અતિ ઉંચી આકાસથી હો, બોલિ એવી વાણિ મંત્રી.. ૮ [૧૯૩] આકાશથિકી વાણી થઈ હો, “મંગલકલશ સુકુમાલ મંત્રી ; કર ફુલઈ મારગિ વહિ હો, ભાડે પરણસઈ નારિ' મંત્રી. ૯ [૧૯] ઢાલ ચૌથી બીજા ખંડની હો, કરઈ કુમર વિચાર મંત્રી ; વિબુધવિજય કહિ સાંભલો હો, આગલિ જે અધિકાર મંત્રી. ૧૦ [૧૯૫] ૧. ઉત્સવ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy