SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 531 દૂહાર ધાન ધરઈ ધ્રઢ ચિત્તસું, અગર-ધુપ ઉખેવ; મંત્રતણા મહિમા થકિ, આવી તે કુલદેવ. ૧ [૧૭] કુલદેવ્યા કહિ મંત્રીનઈ, “સઈ કારણ મુઝ આજ; સમરી? સાનિધ હું કરું, સારુ તુમ્હ કાં કાજ?'. ૨ [૧૮૦] મંત્રી કહિ દેવી પ્રતિ, “સાંભલી મુઝ અરદાસ; રોગ ટાલો મુઝ પુત્રનો, પૂરો મનની આસ'. ૩ [૧૮૧] દેવી કહિ “સુણિ મંત્રવી!, નિલવટિ લિખિઆ લેખ; ટાલ્યા તે ન ટલઇ કિમઈ, જે લિખિયા વિહ-લેખ. ૪ [૧૮૨] માહરો કોઈ ન આસરો, જો મિલઈ સુર-નાગિંદ; કરમ કીયા સો ભોગવિ, જો હોઇ જોગિંદ. ૫ [૧૮૩] યતઃ સ્તો:कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि। अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभं ।।१।। કરમરોગ એ કુમરિનઈ, ટાલ્યો કિમતી ન ટકંત; કામ કર્યા તેહ ભોગવિ, સુખ-દુખ્ય સરજ્યાં હુંત. ૬ [૧૮] વલતું મંત્રી ઈમ ભëિ, “અવર પુરુષ કો આણિ; સ્પર્વતો આણ્યો સહી, જિમ રહિં ઘરિ મંડાણિ.” ૭ [૧૮૫] ઢાલ -૪, રાગ-સારંગ મલાર, મહિંદી રંગ લાગો- એ દેસી દેવી કહિ મંત્રી પ્રતિ રે, “માનો માહરી વાત મંત્રી મહામતીયાં; નર એક આણી આપસું રે, સુગુણ સમ્પ સુજાત મંત્રી મહામતીયા. ૧ [૧૮૬]. ૧. ધ્યાન. ૨. દ્રઢ. ૩. લલાટે. ૪. વિધિના લેખ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy