________________
મંગલકલશ રાસ
529
દૂહા
અમુકમિ દિન કેતઈ વલી, હુઈ યોવન વેસ; વર જોઇઇ હવિ એહનઈ, રૂપવંત ગુણ પેસ.
૧ [૧૫] સિણગારી સા બાલિકા, મુકી તાતનિ સંગ; રાજા આણંદ પામીયો, ભેંસારી ઉચ્છંગ.
૨ [૧૬] રાજા કહિ “વર જોઈઈ, એ સરિખો જો હોઈ; પરણાવું પ્રેમિ કરી, જિમ સુખ વિલસઈ હોઈ.”
૩ [૧૬૧] રાણી કહઈ રાજા પ્રતિ, કુમરી પ્રાણ આધાર; ઘડી અલગી મુકું નહી અનેડ્યો જોયો ભરતાર.”
૪ [૧૬૨]. રાજા કહઈ “આ નગરમાં, સુબુદ્ધિ મંત્રી નામ; તાસ પુત્રનઈ પરણાવીશું, પઈ મનોહર કામ.”
૫ [૧૬૩] ઢાલ-૩, રાગ-કાફી, માલિકેરે બાગમેદોનારિંગ પકે રેલો અહોદોના- એ દેસી. રાજાઈ તામ તેડાવીયો, માનિ કરી મહિતો રે લો અહો માનઈ કરી; લાડિ કરી બોલાવીયો, રાજા ઈમ કહિતો અહો રાજા..
૧ [૧૬]. રાજા ઈમ બોલિ રે લો, અહો રાજા ઇમ બોલિ રે લો. આંકણી.
સ્પર્વત તુઝ પુત્રનઈ, મુઝ પુત્રી આપું રે લો અહો મુઝવે; મણિ-મોતી-માણિક દિઉં, સંઘાસણ થાપું રે લો અહો સંઘા. ૨ રાજા ઇમ. [૧૬૫ wવંત રંભા જઈસી, સોહિ સસી-વયણી રે લો અહો સોહિ; એ સરખી જગિ કો નહી, સઈ જઈ સુકલીણી રે લો અહો સઈ). ૩ રાજા ઇમ. [૧૬૬] મુઝ પુત્રી તુઝ પુત્રનઈ, પરણાવું આજે રે લો અહો પર; સુખ વિલસઈ સંસારના, સરસિં બહુ કાજ રે લો. અહો સર૦.૪ રાજા ઈમ. [૧૬]
૧. નિકટનો=નજીકમાં. ૨. મંત્રી. ૩. સ્વયં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org