________________
528
જંઘા કદલી થંભ સી લલના, પગતલાં કાળિબા જાણિ અતિ; પરમેસર પોતિ ઘડી લલના, કેતા કરીઈ વખાણિ? અતિ. આંગુરી સુંદરી પોલરી લલના, જેહડ પાએ ઝણંત અતિ; વીંછીઆ ઘમકઇં ઘુઘરા લલના, કટિ મેખલ કલકંત અતિ.
* વિબુધવિજયજી કૃત
નારી ત્રીલોકસુંદરી લલના, વખાણઇ જન વૃંદ અતિ; કામણગારી કામની લલના, મનમથ કેરો કંદ અતિ.
કસબોઈ કુંચ કાંચલી લલના, સોવનમય અમૂલ અતિ; રતન જડીત હોઈ બેરખા લલના, નવલખ એ ૪નકઉલ અતિ. ૧૧ [૧૫૪]
૯ [૧૫૨]
બહુ મુલો ટીકો નીકો લલના, ગલે મુગતાફલ હાર અતિ; અમૂલક માલા સોભતી લલના, ગિરિ વિચિ જ્યું ગંગ-ધાર અતિ. ૧૨ [૧૫૫] મોતીરો સિંધ્યો વણ્યો ભલના, રવિ-સસી કુંડલ કાન અતિ૰; ઝાંબાં ઝલકે ગોફણા લલના, ચતુરા ચંપકવાન અતિ.
૧૩ [૧૫૬]
૧૦ [૧૫૩]
Jain Education International
For Personal & Private Use Only
ઢાલ બીજી બીજા ખંડની લલના, કીધો કુંમરી વખાણિ અતિ; વિબુધ કહઇં એહવી ત્રીયા લલના, પામીઈં પુણ્ય પ્રમાણિ અતિ. ૧૫ [૧૫૮]
૧૪ [૧૫૭]
૧. વીંટી. ૨. જેહર=ઝાંઝર. ૩. કસીને બાંધી. ૪. કંઢે પહેરવાનો હાર. ૫. સેંથો=સ્ત્રીઓને માથે પહેરવાનું ઘરેણું (?) ૬. ગોફણી= અંબોડે લટકતું રહે એવું સોના-રૂપાનું ઘરેણું.
www.jainelibrary.org