SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ દુષ્ટાઃ દિન-દિન વાધઇ સુંદરી, સકલ કલા ગૂણ જાણિ; યોવનવય આવી તિકા, કવિતા કરિય વખાણિ. ૧ [૧૪૩] ઢાલઃ- ૨, હરણી જવ ચરઇ લલના અથવા એ ગુરુ વારુ રે લલના- એ દેસી. યોવનવય આવી યદા લલના, સા(સો)હિ તેજ ઉદાર અતિ રુપ દીપતો લલના; જૂવતી યોવન જોરમાં લલના, અપછરા કે અનુસાર અતિ. ૧ [૧૪૪] વેણી વાસગ હારીયો લલના, જઈ રહ્યો પાતાલ અતિ; અરધ સસી સમ જાણીઇં લલના, સોહિ સખર સ ભાલ અતિ, ૨ [૧૪૫] નયણા ખંજન મીનનાં લલના, સારંગ નયણ વિસાલ અતિ; હેજાલા કામણગારા લલના, અણીયાલા સુકમાલ અતિ. ૩ [૧૪૬] સૂવટા ચાંચસી નાસિકા લલના, અધર બદરી પકવાન અતિ॰; દંતિ-પંતિ મોતી જિસ્યા લલના, દાડિમ કલી કઈ ગ્યાન અતિ. ૪ [૧૪૭] કંઠિ કોકિલા હારવી લલના, બોલિ મધુરી વાણિ અતિ; ગલ્લ-સ્થલ ગુણે ભર્યા લલના, કનક કચોલડા જાણિ અતિ. ૫ [૧૪૮] સરલી સોહિં બાંહુડી લલના, જઈસી પંકજ નાલિ અતિ; મુંગફલી સી આંગુલી લલના, મૃદુ અગ્રે નખ લાલ અતિ. કુચ જુગ કઠિણ સોગઠા લલના, કામ જગાવણ જેહ અતિ; ઊદર ઓપમા મીનની લલના, નાભિ ઊંડી અતિ તેહ અતિ. ૭ [૧૫૦] સીહ-લંકી હંસ-ગામની લલના, ચાલિ ગજગતિ ગેલિ; અતિ; કણયર–કાંબિ જ્યું લલિકતી લલના, સાચી મોહન વેલિ અતિ૦.૮ [૧૫૧] ૧. વાસુકિ નાગ. ૨. પોપટ. ૩. પાકેલુ. ૪. કણેરની સોટી. ૬ [૧૪૯] Jain Education International For Personal & Private Use Only 527 www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy