________________
526
જ વિબુધવિજયજી કૃત
પીલ કહિં પદમિણી પ્રતિ, પુત્રી હોઈ તસ સ્ટી રે; સુપનતણિ અનુસારથી, વાત ન હો એ કૂડી રે. ૭ જંબુદ્વિપ૦ [૧૩૯] પૂરણ માસે પદમિણી, જનમી પુત્રી સારી રે; સર્વગુણની એ મંજૂષા, રૂપવંત સુવિચારી રે. ૮ જંબૂદ્વિપ૦ [૧૪]. લિખિત-પઠિત સીખી કલા, ચઉઠિ કલા ગુણ ખાણી રે;
નામિ ત્રીલોકસુંદરી, બોલિ અમૃત વાણી રે. ૯ જંબૂદ્વિપ૦ [૧૪૧] ઢાલ પહિલી બીજા ખંડની, કુમારી દિન-દિન વાધઈ રે; વિબુધવિજય સા સુંદરી, શ્રી જિનધરમ આરાધઈ રે. ૧૦ જંબુદ્વિપ૦ [૧૪]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org