________________
524
વિબુધવિજયજી કૃતા
મંગલકલશ હવિ પરણસઈ મન, પામસઈ સુખ્ય અપાર મન; પદવી લોંસ્થઈ પુણ્યથી મન, આગઈ એ અધિકાર મન. ૧૨૬ [૧૨૬] શ્રી વિજયદેવસૂરીસરુ મન , પટ્ટ પ્રભાકર સીહ મન; શ્રી વિજયસિંહસૂરી જયો મન, સુવિહીત ગણધર લીહ મન. ૧૨૭ [૧૨૭]. તાસ સસ સોહારુ મન, સકલ પંડિત શિરરાય મન; વીરવિજય કવીરાયનો મન, સીસ લહઈ સુપસાય મન. ૧૨૮ [૧૨૮] પ્રથમખંડ એ જાણીઇ મન, નમી ઢાલ રસાલ મનો; વિધવિજય સુખ સંપદા મન, પામ્યા મંગલ માલ મન. ૧૨૯ [૧૨૯]
રૂતિ શ્રી મફતવનશરાશે ફેશ-નર-રાબા-શેત વરવ(ન)-નનअधीकार-नीसालपढणाधिकार-श्रीजिनपूजाधिकारे प्रथमखण्डः संपूर्णः ।।
૧. આજ્ઞા. ૨. નવમી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org