________________
522
વિબુધવિજયજી કૃત
ફુટરાં ફલ-ફૂલ સામટા, આપિ-આપિ હો આણી બાગવાન કુંયરજી; સેઠપુત્ર જાણી માલી, દીધા-દીધા હો વલી સનમાન કુંયરજી૦. ૧૧૩ [૧૧૭] તિયાંથી ચાલ્યા ચૂંપણું, આવિ-આવિ હો જિનઘર ભણી જે કુંવરજી; ફુલ સવે જિન આગલિ, ઢોયા-ઢોયા હો કુમરિ ગુણગેહ કુંયરજી૦. ૧૧૪ [૧૧૪] જિનવર ભગતિ કરઈ પીતા, વલી કીધો હો ચૈત્યવંદન ખાસ કુંવરજી; પુજી પ્રણમી પ્રેમસું, ઘણુ પામ્યા હો સેઠ સુત ઉલાસ કુંયરજી. ૧૧૫ [૧૧૫] જિનવર પુંજી ભાવસું, આવિ-આવિ હો આપણિ ઘરિ બારિ કુંવરજી ; ખંડઈ પાલિઈ ઢાલ આઠમી, વિબુધવિજય હો લહઈ સુખ્ય ભંડાર કુંયરજી. ૧૧૬ [૧૧૬]
૧. માળી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org