SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 521 દૂહીઃમંગલકલશ સુત જનમીઓ, ગુણમણી રયણ ભંડાર; ભણી ગણિ મોટો થયો, ચાલઈ કુલ આચાર. ૧૦૪ [૧૦૪]. ઢાલઃ- ૮, રાગ- સોરઠી, નીદ્રડી વયરણ હુઈ રહી- એ દેસી. તાત પ્રતિ પ્રણમી કરી, બોલિ બોલિ હો વારુ વિનીત કુંવરજી કહિ ઇમ તાતનિ; મહિર કરી મુઝ ઉપરિ, ભાખો ભાખો હો કુલનિ જે રિત કુંવરજી..૧૦૫ [૧૦૫] પ્રાત સમિપ ઊહિ કરી, પખાલી હો આપણપો ગાત્ર કુંવરજી; નીમરલ ધોતિ પહિરી કરી, કિહાં જાઓ તો કરવા કોલ જાત્ર? કુરજી, ૧૦૬ [૧૦૬] બાલુડા! બાલક તુમે, થાયો-થાયો હો મોટા મતિવંત કુંવરજી; કુલ આચાર તે સીખજ્યો', કુમર પ્રતિ હો ઇમ તાત કહેત કુંયરજી. ૧૦૭ [૧૦૭]. બાલપણિ પુત્રએ જિકે, નવિ કીધો હો નિજ તાતના કામ કુંવરજી ; મહિયલ મોટા તે થઈ, કિમ રાખસઇ હો નિજ બાપનો ઠામ? કુંવરજી.. ૧૦૮ [૧૦૮] કહયો મુઝનિ મયા કરી, દાખો-દાખો તો કુલનો આચાર કુંવરજી ; તાતજી! તુમ પ્રસાદથી, ઝાલું-ઝાલું હો ઘરનો હું ભાર” કુંયરજી. ૧૦૯ [૧૦૯] હઠ લઈ તે પ્રહસમિ, ચાલ્યો-ચાલ્યો હો પીતાનિ સાથિ કુંવરજી; ચડવડ ચાલ્યો “ચૂપસું, નિજ તાતનો હો ઝાલી તે હાથ કુંવરજી . ૧૧૦ [૧૧]. વાડીઇ પહુતા માલિઈ, પેખ્યો-પેખ્યો હો કુમર સુકમાલ કુંવરજી ; બાગ-ધણી કહઈ સેઠન, “એ કુલ સુતી હો જસ નેત્ર વિસાલ કુંયરજી. ૧૧૧ [૧૧૧] મચકંદ-માલતી-મોગરો, જાઈ-જૂઈ હો ચંપક-જાસૂલ કુંવરજી; બોલસરી વારુ વેલિના, ઘણુ વાસઈ હો પાડલના ફૂલ કુંવરજી.. ૧૧૨ [૧૧૨] ૧. સાવધાનીપૂર્વક, ગુપચુપ. ૨. જાસૂદ. ૩. બકુલ. ૪. રાતા રંગનું ફૂલ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy