SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ 520 છે વિબુધવિજયજી કૃતા ૫ અનૂપમ સુંદર હો લાલ, દેખી-દેખી માય નઈ તાય કુંયરજી; માડી મુખ નિહાલતા હો લાલ, અધિકો-અધિકો આણંદ થાય કુંયરજી. ૯૮ મંગલ [૮]. લલિત વચન મુખ બોલતો હો લાલ, સોહિ-સોહિ સુકમાલ કુંવરજી; પંચ વરસ વોલ્યા પછી હો લાલ, ભણવા-ભણવા મુક્યો નિસાલ કુંમરજી. ૯૯ મંગલ [૯]. ચતુર ભણિ ચૂપે કરી હો લાલ, વા–વાર ધરીઇ વિવેક કુંવરજી; નિમિત- જયોતક-વૈદ્યતણા હો લાલ, ભણિ-ભણિ સાસ્ત્ર અનેક કુંવરજી. ૧૦૦ મંગલ. [૧૦]. લિખિત પઠિત સઘલી કલા હો લાલ, ભણિ-ભણિ દસ આંક ગણિત કુંયરજી; કામ કલા નિત સાસ્ત્રના હો લાલ, ભણો-ભણો ભેદ સંગીત કુંયરજી. ૧૦૧ મંગલ. [૧૦૧]. ભણી ગણી પંડિત થયો હો લાલ, ચાલિ ચાલિ કુલની રીત કુંયરજી; બત્રીસ લક્ષણ બહુ કલા રે હો લાલ, નિપુણ વાહલો વિનીત કુંયરજી. ૧૦૨ મંગલ૦ [૧૦૨]. માતા-પીતા ભગતો ઘણુ હો લાલ, વણા-વણા બોલિ રસાલ કુંયરજી; વિબુધવિજય આણંદ ઘણાં હો લાલ, એ કહી સાતમી ઢાલ કુંવરજી. ૧૦૩ મંગલ. [૧૦૩. ૧. પસાર થયા. ૨. જોતક=જ્યોતિષ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy