SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ 518 જ વિબુધવિજયજી કૃત ૮૨ [૮] ૮૩ [૩] ૮૪ [૮] ધનદત્ત કુલ અવતંસ, સતભામા ઊરિ હંસ; આજ હો પોઢી રે, પદમિણી સુંદર સેજડી જી. પેનઈ સુપન ઉદાર, પૂરણ વર્તાકાર; આજ તો પેખઈ રે સોનાનો કલશ સોહામણો જી. ઊઠી મનનિ હેજ, પહુતી પ્રીઉની સેજ; “આજ તો સુપતિ રે, સોનાનો કલશ મિં પેખિઓ જી.” સુપન પાઠક “શુયધામ, તે તેડાવ્યા તામ; આજ તો કહઓ રે, સુપનાંતર ભાવ સોહામણો છે.” હોસઈ પુત્ર પરસિદ્ધ, લહસ્યો રાજ નઈ ઋદ્ધિ;' આજ હો કહિ રે, પંડિત ભાવ ભલો તિહાં જી. પાઠકનઈ બહુમાન, દીધાં ઝાઝા દાન; આજ હો પંડિત રે, પહુતા નિજ ઘરિ રંગસુ જી. પહિલા ખંડની જાણિ, છઠી ઢાલ વખાણિ; આજ હો બોલઈ રે, વિબુધવિજય રંગિ કરી જી. ૮૫ [૮૫]. ૮૬ [૪૬] ૮૭ [૮] ૮૮ [૪૮] ૧. વૃત્તાકાર=કળશ. ૨. જ્ઞાની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy