SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ કે 515 દૂહા સુત ચિંતા સેઠિ કહી, નારી સુણીઓ જામ; મન થિર કરવા માનની, વિનવાં કેતનઈ તામ. ૫૮ [૫૮]. ઢાલ - ૫, વાગરીયારી અથવા પારધીઆરી. પ્રેમ ધરી પ્રીહનિ કહિ રે, પ્રેમદા પ્રીય વચન રે સાહેબજી; સરજાં સુખ તે સંપજઈ રે, સુત સંતિત રતન રે સાહેબજી. પ૯ [૫૯]. પ્રાપતિ વિના કિમ પામીઈ રે?. આંચલી. આજ કાં આમમ દૂમણા રે?, ચિંતાધર તુહ્મ મુખ્ય રે સાહેબજી; લેખ લિખા સોઇ પામીઈ રે, સરજા લહી છે સુખ્ય સાહેબજી. ૬૦ પ્રાપતિ[૬૦]. આય ઉપાંતરિ બહુ કરો રે, જો કોઈ તંત્ર નઈ જંત્ર રે સાહેબજી; લખિત વિના લાભઈ નહિ રે, સાધઈ જો બહુ મંત્ર રે સાહેબજી. ૬૧ પ્રાપતિ [૬૧]. ચિંતા કીધઇ સુ હોઈ રે?, સરજુ હોઈ સદીવ રે સાહેબજી; પુણ્ય પસાઇથી ઘણા રે, સુખ પામિ ભવિ જીવ રે સાહેબજી. ૬૨ પ્રાપતિ [૬૨] યતઃ ભ્રમકી કોટ અનેક કરો ભઈઆ કર્મકી રેખ ટરઈ ન હું તારી, એક ગમંદ તુરંગ ચઢઈ એક માગતિ ભિખ્ય ફિરઈ દુખ ભારી; એક હું છત્રકી છાંય ચલિ એક ઘામન દુખ્ય મરઈ બહુધારી, એક ત્રીઆસુ સેજ રમિ એક ચિત્ત-કુચિત્ત કરઈ બહુનારી. પદમણિ પુણ્યઈ પામીઈ રે પુણ્યાં પોઢા પુત્ર રે સાહેબજી; વિનયવંત સુલક્ષણા રે જે રાખિ ઘરિ સૂત્ર રે સાહેબજી. પુણઈ વંછિત સવિ ફલઈ રે. આંકણી. ૬૩ [૬૩] ૧. સ્ત્રી. ૨. સજ્ય. ૩. સંતતિ. ૪. ઉપાય. ૫. ઉત્પાત. ૬. તડકાના. ૭. સ્ત્રીઓ સાથે. ૮. મહાન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy