________________
514
રવિબુધવિજયજી કૃત
अपुत्रस्य गृहं शून्यं, देसं शून्यं च बांधवा। मुर्खस्य हृदयं शून्यं, सर्वशून्यं दलिद्रनाम् ।।१।। હેજ ધરી હુંલરાવીઈ રે, ભીડીઈ હઈડમાહિ નારી; પરણાવિ જઈ પુત્રનઈ રે, તો હોઈ અંગ ઉચ્છાહિ નારી. પ૫ સુત. [૫૫] કાઈ જમણા નહી માહરિ રે, સંપદા સઘલો સુખ્ય; લેખઇ લાગઇ તો સવે રે, જો દેખુ સુત-મુખ્ય નારી. પ૬ સુત૦ [૫૬] ઢાલ ચોથી પહિલા ખંડની રે, વિનીતા પ્રતિ કહિં વાણિ નારી; વિબુધ સેઠ સુત પામસે રે, પુણ્યતિણિ પરિમાણિ નારી. પ૭ સુત. [૫૭]
૧. ઉણપ. ૨. મુખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org