________________
મંગલકલશ રાસ છે
513.
દૂહા
સવિ સુખ દંપતિ દોઈનઈ, ધન-ધાન્યાદિક જેહ; પુત્ર નહી કો તેહનિ, મોટુ દુખ જ એહ.
૪૬ [૪૬] રાતિ-દિવસ મૂરિ ઘણુ, પુત્ર વિના તે સેઠ; પુત્ર વિના એ ધન કિસ્યો?, દેવઈ દીધી વેઠ.
૪૭ [૪૭] સેઠ સચિંતા દેખિ કરી, પુછઈ પદમણી આય;
ચિંતા કારણ કહો કિસ્યો?, કીજઈ જેમ ઉપાય.’ ૪૮ [૪૮] ઢાલ-૪, રે રઢીયાલી લોબરી રે- એ દેસી.
સતભામા! સુણિ સુંદરી રે', કઈ ધનદત્ત વિચાર નારી; પુત્ર વિના જગ આ ભવિ રે, જીવત સાર અસાર નારી. ૪૯ [૪૯]. સુત દુખ મુઝનઈ સાંભરિ રે, ખિણ-ખિણ આવાં ચિત્ત નારી; પુત્ર વિના કાણું કરા રે? પરઘલ પોતિ વિત્ત નારી.” ૫૦ સુત. [૫૦] રયણ અમુલક હીરલા રે, મણિ-મોતિ-સોવત્ન નારી; રજત ૫ઈ આ સવે રે, પુત્ર વિના સો ઘન્ન નારી. ૫૧ સુત[૫૧]. આ સોહિલા મંદિર-માલિઆં રે, હેજે હિંડોલા ખાટ નારી; પુત્ર વિના સવે કારિમો રે, પટકુલ પામરી પાટ નારી. પર સુત. [૫૨] પુત્ર વિના કુણ મુઝનિ રે, બોલા કહી “તાત! નારી; ધન-સુત દોઈ જે ઘરઈ રે, વાધઈ તસ વિખ્યાત નારી. પ૩ સુત. [૫૩]
અપુત્રીઓ” નામ માહરે, લોક વદિ ઇમ વાણિ નારી; અતિત અભાષિત બારણિ રે, ન ચઢઈ કો ઇમ જાણિ નારી. ૫૪ સુત૦ [૫૪]
૧. શું. ૨. ભરપૂર. ૩. ભંડારમાં. ૪. રેશમી વસ્ત્ર. ૫. રંગબેરંગી/કિંમતી વસ્ત્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org