SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ 512 જ વિબુધવિજયજી કૃત દોલત-દાન-દયા ઘણી છે, સુંદર સ્પ સસ્પ; સાચો બોલિ તે સદા હે, માનિ તેહનિ ભૂપ. ૪૨ શ્રોતાજન. [૪૨] તસ ઘરી ઘણી સુંદરી હે, સુકલીણી સુવિસાલ; સતભામા સામા ભલી છે, સીલવતી સુકમાલ. ૪૩ શ્રોતાજન[૪૩] પ્રીઉસ્ પ્રેમિ પ્રેમદા હે, રાખઈ રંગ અસંગ; દેવતણા સુખ ભોગવિ છે, આણિ ઉલટ અંગિ. ૪૪ શ્રોતાજનક [૪૪] પહિલા ખંડ તણી ભલી છે, એ કહી ત્રીજી ઢાલ; વિબુધવિજય વ્યવહારીઓ હે, ભોગવિ ભોગ રસાલ.૪૫ શ્રોતાજન. [૪૫] ૧. સ્ત્રી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy