SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 511 દૂહાઃ નિરુપમ નગર ઉજેણીઇ, લોક વસઈ ધનવંત; જૈનરાજ રાજિ તિહાં, સકલગુણે સોલંત. ૩૩ [૩૩] ઢાલ- ૩, રાગ-સારંગ મલ્હાર, ઉઠી કલાલણી ભરિ ઘડો છે- એ દેશી. શ્રોતાજન તુલ્મ સાંભલો હે, રાજ કરય રાજાન; વેરીસેન નામિ ભલો હે, રાજા રામ સમાન. શ્રોતાજન[૩૪] ન્યાઈ નિપુણ નરપતી હે, સુંદર સુગુણ સુજાણ; પ્રબલ પ્રતાપિ પરગડો છે, કોઈ ન ખંડઈ આણિ. ૩૫ શ્રોતાજન. [૩૫] હય-ગ-રથ-પાયક ઘણા છે, ઋદ્ધિ-સમૃદ્ધિ ભુપાલ; પ્રજાનાં જુગતિ કરી છે, પાલિ ક્યું માય બાલ. ૩૬ શ્રોતાજન[૩૬] સાહસીક સૂર પરાક્રમી છે, જેનો તેજ પ્રતાપ; ધરમ-દયા દિલમાં ધરઈ છે, જપિ શ્રી જિનનો જાપ. ૩૭ શ્રોતાજન. [૩૭] દાનઈ કરણ કહાવિઓ હે, વારુ વિનય-વિવેક; ખાગ-ત્યાગ શિર સેહરો હે, રાજા ગુણ અનેક. ૩૮ શ્રોતાજન. [૩૮]. તસ પટરાણી પદમણી છે, ગુણમણી કેરો ગેહ; સોમચંદ્રા ચંપક-વણી છે, સીલતણી સસનેહ. ૩૯ શ્રોતાજન. [૩૯]. તિણિ નગરનઈ વ્યવહારીઓ હે, નગરસેઠ અભિરામ; ધનદ સમોવડિ ઉપમા છે, ધનદત્ત એવિ નામ. ૪૦ શ્રોતાજન[૪૦] સમકિત સુધું આદરઈ હે, શ્રાવક ચતુર સુજાણ; ભેદ જાણઈ નવતત્વના છે, પાલઈ જિનવર આણિ. ૪૧ શ્રોતાજન[૪૧] ૧. પ્રસિદ્ધ. ૨. આજ્ઞા. ૩. ખડગ ચલાવવામાં શૂરવીર. ૪. વર્ણી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy