________________
510
જ વિબુધવિજયજી કૃતા
બાગ-બગીચા-વાસ દીસઈ, નદી સીપ્રાકે તીર રે ભલો; સિદ્ધવડ સોહિ ઈણિ નગરિ, થાનક બાવન વીર રે ભલોડ. ૨૮ [૨૮]. હરસિદ્ધ દેવી પીઠ વિરાજઇ, કરઈ નર-નારિ પ્રણામ રે ભલો; મહાકાલ મદનેશ્વર થાનિક, તીરથ ભુમિ સુઠામિ રે ભલોડ. ૨૯ [૨૯] ખાપરા ચોરતણી જિહાં ગુફા, ઈમ અનેક "અહિઠાણિ રે ભલો; સુપનાંતર નહિ જિહા દૂકાલ, નગર ઉજેણી જાણિ રે ભલોડ. ૩૦ [૩૦] નીરમલ નીર નદી સીપ્રારે, વારુ વિચક્ષણ લોગા રે ભલો; ધરમી ધનવંત નિવસઈ શ્રાવક, કોઈ ન જાણિ સોગ રે ભલોડ. ૩૧ [૩૧] ઉજેણી નગરીનો વરણવ, ઢાલ કહી એ બીજી રે; ભલો; વિબુધવિજય કહિ પહિલઈ ખંડઈ, “શ્રોતા! કરયો “જી જી રે” ભલો.૩૨ [૩૨]
૧. સ્થાન. ૨. વર્ણન. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org