SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 509 દૂહા માલવ મોટા દેસમાં, જેહનિ મોટી મામ; ચંદ્રપુરી એ અભિનવી, ઉજેણી અભીરામ. ૧૯ [૧૯] ઢાલ - ૨, રાગ-ધન્યાસી, મીષ્ટ મારી સહીરે સમાણિ- એ દેશી. ઋષભ જિણેસર નંદન કહીઈ, નામિ અવંતિકુમાર રે ભલો નગર સોહાવિ; ભલો નગર સોહાવિ નગર નિમ્પમ, તેણેિ વસાયો ઉજેણી ઊદાર રે ભલો. ૨૦ [૨૦]. ભલો નગર સોહાવિ દેખતાં દુખ જાવિ, ભલો નગર સોહાવિ. આંચલી. જોયણ બાર વિસ્તારઈ કહિઍ, નવતેરી નગરી દીસઈ રે ભલો; ગઢ-મઢ-પોલિ-પ્રકારિ સોભઈ, દેખત હઈડું હસઈ રે ભલોડ. ૨૧ [૧] સાત ભુમિ સુંદર આવાસ, જુગતિ જણસ ભલી જાલી રે ભલો; કોરણિલા ગોખ-ઝખા, જિણ ઘરિ ઝાકિઝમાલી રે ભલોડ. ૨૨ [૨] પવન અઢાર વસિં જિણિ નગરિ, છત્રીસઈ કારખાના રે ભલો; ચઉરાસિ ચહુષ્ટિ કરી સોભઈ, તાન માન ગીત ગાના રે ભલોડ. ૨૩ [૨૩] વણિજ કરિ વારુ વ્યવસાઈ, કોટિધ્વજ વ્યવહારી રે ભલો; લાખ-ગમે લાખેસરી દીપઇ, ધરમ કરણ દાતારી રે ભલોડ. ૨૪ [૨૪] ચહુટિ બેઠા પાન જ ચાવિ, દુંદાલા-કુંદાલા રે ભલો; ચાર વરણ ચહેરાસિ જાતિ, દાક્ષિણ દાણા દયાલા રે ભલોડ. ૨૫ [૨૫] જૈન-શવના ત્રિસ સહસ્ત્ર જાણો, ઉત્તગ ચંગ પ્રસાદ રે ભલો; ષટ દવિસણ ષટ કરમ જ સાધઈ, ન કરિ કો વિખવાદ રે ભલોડ. ૨૬ [૨૬] લખમદેવતણો એ વાસ, લોકો વસિં સવે સુખિઆ રે ભલો; ચોર-ચાડચું નામ ન જાણઇ, કોઈ નહિ તિહાં દુખિઆરે ભલોડ. ૨૭ [૨૭] ૧. નવતર=નવી. ૨. યોગ્ય, સુંદર. ૩. કોતરણીવાળા. ૪. કરોડપતિ, કે જેના ઘર પર કોટી-ધનની નિશાની તરીકે ધજા ફરકે છે. ૫. લાખ્ખો. ૬. મોટી ફાંદવાળા. Jain Education International For Personal & Private Use Only For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy