________________
504
પુત્ર અમરસી પીતાકને, તીલોકસુંદરી સાથે રે; સહુ પરીવાર સંતોષને, ગુરુના હાથ માથે દેઇ રે.
આવિ વયરાગ સંજમ ગ્રહ્યો, ઉગ્ર કરે વિહારો રે; સંજમની જે ખપ કરે, જીવને એ આધારો રે.
લીખમીહરખ કહે ભાવસું, ધરમ કીયા સુખ પાવે રે; દુખ દોહગ દુરે ટલે, છાવીસમી ઢાલ સુહાવે રે.
૯ ભાવ [૬૦૪]
કરી અણસણ આરાધના, પાંચમી સદગતિ બાંધી રે; સંજમ પાલ્યો બેઠું જણા, શુભગતિ પિણ સ્ત્રી સાધી રે. ૧૦ ભાવ [૬૦૫]
Jain Education International
* લક્ષ્મીહર્ષજી કૃત
For Personal & Private Use Only
૮ ભાવ૦ [૬૦૩]
૧૧ ભાવ [૬૦૬]
www.jainelibrary.org