SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 503 દૂહા એકદીન રાય રેવાડીયે, જાયે મન હુલ્લાસ; ધરમગોષસુરી સમોસર્યા, વાંદીને બેઠો પાસ. ૧ [પ૯૪]. ધરમ-ઉપદેસ ગુરુદીયે, રાય સાંભલે તે; સરવ લોક વલી સાંભળે, ધરમનો લાહો લેહ. ૨ [૫૯૫] ઢાલ - ૨૬, વાત મકાઢો વ્રતતણી- એ દેશી. “માનવનો ભવ દોહિલો, વલિ ઉત્તમ કુલ લહી પ્રાણિ રે; વલી શ્રાવક આચાર જાણી રે. 1 [૫૯૬] ભાવ કરી થે સાંભલો, સાંભલો ભવિકજિન લોકો રે; સાંભલિ સરદઠવો દોહીલો, ભગવંત વચન જ ઐકો રે. ૨ ભાવ [૫૯] ક્રોધ-માન-માયા તજો, પાપે પિંડ મ ભરો રે; કુડો કુટુંબને કારણે, સંસાર સાગર નહી પારો રે. ૩ ભાવ. [૫૯૮] એહ સંસાર અછે કારિમો, કારિમો રાગ વીલાસો રે; કારિમો તન-ધન એ અછે, એ છે કર્મનો પાસો રે. ૪ ભાવ. [૫૯૯] પુત્ર-પુત્રી છે કામની, માત-પિતા પરિવારો રે; સગા-સાણિજા સહુ અd, માયા-ફંદનો જોરો રે. પ ભાવ[૬૦] ભાઈબંધ છે કારીમા, કારિમો સયલ લૂંટાબો રે; એ કાયા છે કારમી, વિષયા-મોહ કિમ ડુબો રે?” ૬ ભાવ[૬૦૧] રાય વૈરાગમે આવીયો, “હું સ્વામી! ઘર જાઈ આવું રે; અમરસિંહ રાજા થાપીયો, દીક્ષાનો મન ભાવો રે. ૭ ભાવ. [૬૦૨] ૧. સર્વ. ૨. શ્રદ્ધા કરવી. ૩. કારમો. ૪. કુટુંબ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy