________________
502
* લક્ષ્મીહર્ષજી કૃત
બાલકને બાલક વાલ્ડો, પંડિતને હો પંડિતનું મેલ કે; તણો તણાસું રાજી, રાજાને હો તીમ રાણિયું મેલ કે. ૮ જો જો. [૫૯]. અહિનિસ રમેલ ક્રીડા કરે, વલિ દીજીયે હો સુપાત્રે દાન કે; દીન જ હીન દુખીયા ઉધરે, દિન-દિન વધે તો કીરત અસમાન કે. ૯ જો જો. [૫૯૧] ઈમ રાય લીખમી ભોગવે, ઘણો ભરે તો સુકૃતભંડાર કે; કબીક મન વેરાગમે, મનમાંહે હો જાણે અથિર સંસાર કે. ૧૦ જો જો. [૫૨] રંગે લીખમીહરખ કહે, દપતા હો લાધા સુખ જેમ કે; ઢાલ કહી પચવીસમી, ફલ લેહસી હો ભોગવસી તેહ કે. ૧૧ જો જો. [૫૩]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org