________________
મંગલકલશ ચોપાઈ
501
દૂહારાજા કહે રાણી પ્રતે, “સુજસ! મા લાવો વાર; દાન થે દુની ઉદ્ધરો, કુલનો એહ આચાર.”
૧ [૫૮૧] રાણી-રાજા પ્રેમનું, દિન-દિન અધિક સનેહ; જાતો છે અધિક મન, રાણિ સુજસ ગુણગેહ.
૨ [૫૮૨]. ઢાલ - ૨૫, પૂન્યથકી સુખ પામીયે- એ દેશી રાજાને રાણિ રાગસું, સુખ વિલસે હો બે મનને રંગ કે; દોગંધક જિમ દેવતા, તિમ રાજા હો રાણિને સંગ કે. ૧ [૫૮૩. જો જો પૂન્ય પટંતરો, જીવ કરસી હો લેકસી સુખ જેહ કે; ભલે ભલા સુખ પામસી, ભૂંડે હો ભંડાઈ ફલ લહંત કે. ૨ જો જો. [૫૮૪] કિહાં સુરજ? કિહાં પોયણી?, અહિ વાસર હો રહિસ્ય જે દુર કે; જનમંતર મેલો નહી, તોહિ પિણ હો નેહ ધરે ભરપૂર કે. ૩ જો જો. [૮૫] ચંદાને મન રોહિણી વસી, તીમ બીજી હો કાંઈ ન આવે દાય કે; ચાતુક જલહર મન વસે, પાણિ બીજો હો ન પીયે જાય છે. ૪ જો જો. [૫૮૬] ગજ સમરે રેવા નદી, કોઇલને હો વાલો માસ વસંત કે; હરને મન ગંગા વસી, કેકેઈને હો વાલો ઘન ગાજંત કે. પ જો જો. [૫૮], "હરને વાલી રાધીકા, મોતીમેં હો વાલ્હી બાંગરી જોય કે; ધરને વાલ્યો મેહુલો, હીયાને હો વાલો હાર જ હોય છે. ૬ જો જો. [૫૮૮] નાકને વાલી વાંસાવલી, કાયાને હો વાલો સણગાર રે; જીભને વાલો રસ ભલા, ભોજનમે હો વાલ્ડો વૃતસાર કે. ૭ જો જો. [૫૮૯]
૧. દુનિયા. ૨. અહ–દીવસ. ૩. શંકર. ૪. કેકીન=મોર. ૫. કૃષ્ણ. ૬. એ નામની માછલી. ૭. ધરા=પૃથ્વી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org