________________
મંગલકલશ ચોપાઈ
505
દૂહા
શાંતિનાથચરિત્રમે, મંગલકલસ ઇધકાર; દાનથકી સુખ પામીયો, મે પિણ કહીયો વીસ્તાર. ૧ [૬૦૭] પૂન્યથકી સુખ પામીયે, પૂજે કીરત જસ હોય; પૂજે મંગલકલસનો, પૂન્યતણા ફલ જોય.
૨ [૬૦૮] મંગલકલસ એ પામીયો, રાજ-દ્ધિ ભંડાર; શિવપદના શુખ પામીયે, પૂજો એહી જ સાર.
[૬૯]. મંગલકલસની ચોપી હાં, કીધી આણ વીવેક; સુખ માનેં શુણતાં થકાં, મનમાં આણી ટેક.
૪ [૬૧] ઢાલ - ૨૭, રાગ-ધન્યાસી, મેવાડી, દાન સુપાત્રેદીજીયે રે- એ દેશી.
લાભ ઘણો છે દાન મે રે, બેલા-બેલ ના હોય; મંગલકલસ દાન કરી રે, ભાડે દાન જ સોય. ૧ લાભ. [૬૧૧] સંવત સતરે ઓગણીસમે રે, માહ માસ શુભ એહ; શુદિ પક્ષ તિથી એકાદસી રે, ગીવા છે દીન તેહ. ૨ લાભ. [૬૧૨]. છત્રપતિ ગછપતિ રાજીયો રે, વિજય રત્નસુર મુણંદ; તપોગછમાંહે ઈસો રે, અધિક પ્રતાપ મુણિંદ. ૩ લાભ. [૬૧૩] તસુ એવગ નિત્યહર્ષ ગુણનીલો રે, સદા મનમેં આણંદ; તશ શિષ્ય લિખમીહરખ કહે રે, સેવે નરના છંદ. ૪ લાભ. [૬૧૪] સેહર કાંકદી નયર ભલો રે, રહ્યા તીહાં ચોમાસ; શ્રાવક સદા સુખીયા વસે રે, પૂન્ય કરે જસુ વાસ. પ લાભ૦ [૬૧૫]
૧. કીર્તિ. ૨. ચોપાઈ. ૩. વારંવાર. ૪. જો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org