SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ 498 જ લક્ષ્મીહર્ષજી કૃતા દૂહા દાન દેસી અતિ ઘણો, પામે સયલ જ ઋદ્ધ; મંત્ર-યંત્ર-મણી-ઓષધી, હય-ગય પ્રગલી વૃદ્ધ. ૧ [૫૫] ગુરૂમુખે એવો સાંભલી, મનમાંહે થયો ઉમેદ; ગુરુ વાદી વલી પૂછતાં, મુની કહિયો સગલો ભેદ. ૨ [પ૬૦] દેવદત્ત વલી હુવ, વિવહારીયો તિણ નાર; તેહને સ્ત્રી ભદ્રા વલી, પણ જિનધર્મસું વેર. ૩ [૫૬૧] શ્રીદેવીને ભદ્રાતણો, ઘણું છે અધીક સને; શ્રીદેવીને ધરમસું, ભદ્રા ઉથાપે તેહ. ૪ [૫૬૨] શ્રીદેવી જો દાન ઘો, ભદ્રા ન બેસે ચિત્ત; મુહ મચકોડી ભદ્રા કહે, “બાઈ! દાન પૅન હેજ મીત. ૫ [૫૬૩]. દાન દીયો કાણું હવે?”, શ્રીદેવીને કહે એમ; દાન થકી મીઠી સદા, પણ ભદ્રા મન છે નેમ. ૬ [૫૬૪] સીખ દીધ લાગે નહી, ભદ્રા ધરે મન રાગ; શ્રીદેવી પ્રતે પૂછતિ, ભદ્રા પાવન લાગ. ૭ [૫૬૫] ઢાલઃ- ૨૪, નણદલરી- એ દેશી. શ્રીદેવી ભદ્રા પ્રતે, “બાઈ! સુણી સુવિચાર હે બેહની; દાન પસાયે સુખ લહેં, શ્રીદેવી મૂલકુવાર હે બેહની. ૧ [પ૬૬] દાન થકી સુખ-સંપદા, દાન થકી સીવપદ થાય છે બેહની; દાન થકી જસ-કીરત વધે, દાને સોભા થાય છે બેહની. ૨ દાન [પ૬૭] ૧. પરગલી=ઘણી, ખૂબ. ૨. નિયમ. ૩. અવસર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy