________________
મંગલકલશ ચોપાઈ
499
સારથવાહ ધન્નો જાણીયે, તેરમે ભવ ઋષભદેવ તે બેહની; ઉડદતણા દીયા બાકુલા, ચંદણબાલા કર્મ પ્રભાવ હે બેહની. ૩ દાન [૫૬૮] મેઘરથ રાજા રાખીયો, પારેવો અભયદાન હે બેહની; ભવ તિજે શાંતિનાથજી, વલિ ચક્રવર્તી અભિમાન છે બેહની. ૪ દાન [પ૬૯] હાથીને ભવ રાખીયો, "સુસીયો જીવ પ્રતાપ હે બેહની; ઈમ અનેક દાને તર્યા, દાન થકી જય થાય” હે બેહની. પ દાન [પ૭૦] સમઝાવિ શ્રીદેવિને, તો પિણ મન ન હોય તે બેહની; પ્રકૃત સુભાવ ના છાંડહી, ઓસઢ નહી નર ઢોય તે બેહની. ૬ દાન [૭૧] પછે એક દીનરે સમે, બેઠા ગોખે આય હે બેહની; શ્રીદેવી કહે સોમચંદ્રને, “એ કુણ કોઢીયો આય?” હે બેહની. ૭ દાન [૫૭૨]. પ્રીતમ કહે કાંતા પ્રતે, સાધ અછે જગત્ર વિખ્યાત છે બેહની; સુદ્ધ આચાર પાલે સદા, ઇર્યા સુમતિ પાલત હે બેહની. ૮ દાન [પ૭૩] પ્રથમ પોહર ધ્યાન જ કહે, બીજે પોહર પાધન બેહની; તીએ પોહરે ગોચરી, સનમુખ વાંદીને જાય છે બેહની.
૯ [૫૭]. સ્ત્રી-પ્રીતમ બે જણા, વિનોદ કરતા આવી છે બેહની; અસન-પાણી ખાદિમ વલી, વલી પોખા સાધ મહંત હે બેહની. ૧૦ [૫૭૫] એ લાભ થયો છે અતિ ઘણો, જીણથી લહીયો સુખ તે બેહની; પિણ વચન છલેં કરમ બાંધીયો, જિણથી પામ્યા દુખ તે બેહની. ૧૧ [૫૭૬] સિંહસૂરિ ગુરુ ઈમ કહે, “સોમચંદ્ર તો મંગલનો જીવ હે બેહની; તીલોકસુંદરી તે શ્રીદેવી, તેહથી ઈધક ઓછાહ હે બેહની. ૧૨ [૫૭૭]. જિનદેવ ધનદત્ત અછે, તેહતણો તું પૂત હે બેહની;
પ્રાણી ઈમ વચન છલે “ક્રમ બાંધીયો, પિણ હુવો છુટકવાર’ છે બેહની. ૧૩ [૫૭૮] ૧. સસલો. ૨. સ્વભાવ. ૩. ઔષધ. ૪. સમય. ૫. સાધુ=મુનિ. ૬. જગતમાં. ૭. સ્વાધ્યાય. ૮. કર્મ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org