________________
મંગલકલશ ચોપાઈ જ
497
એમ સુણીને સ્ત્રી કહે, “સ્વામી! આપણોઈ કાંઈ દેજ્યો રે; તે પણ પુણ્ય હુવે ઘણો, ઈમ સાંપદ લાહો લીલો રે.” ૧૪ ભાવ [૫૫૬]. સોમચંદ્રઈ કંતાતણો, વચન કીયો પ્રમાણો રે; ઇણપર દાન દેતાં થકાં, વાધ્યો ઋદ્ધિ વિસ્તારો રે. ૧૫ ભાવ. [૫૫] તિણ દાન પસાર્યો પામીયો, રાજ-દ્ધિ ભંડારો રે; લીખમીહરખ કહે, “સુણો, દાન દીયો છે ભાડો રે.” ૧૬ ભાવ. [૫૫૮]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org