SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ 496 ન હાસ કરીયે વિનોદ રે બોલ વચન કઠોર રે; તે ભોગવ્યા વીણ છુટે નહી, જે બાંધે કર્મ અઘોર રે.’ ગુરુ કહે ‘રાજા! સુણો, પૂરવભવ વીરતંતો રે; દાન દીયો તુમ્હે જેહવો, તેહવો ફલ પૂન્યવંતો રે. ભરતખેત્ર અતહી ભલો, તિહાં ક્ષેત્રીપ્રતિષ્ઠિત ગામો રે; મોટો તિહાં વિવહારિયો, વસે સોમચંદ્ર ઇણ નામો રે. એમ સૂણી રાજા તિહાં, બોલે બે કર જોડો રે; ‘પૂરબ પૂન્યે મે સ્યું કિયો?, રાણી મીલી ઉત્તમ જોડો રે. ૫ ભાવ [૫૪૭] અસ્ત્રિ શ્રીદેવી તેહને, પકલા ગુણવંતો રે; જિનદેવ શ્રાવક તિહાં વસે, ધર્મતણો ધનવંતો રે. સોમચંદ્ર જિનદેવસું, પ્રીત ઘણી જીવ એકો રે; જીનદેવ દેસાંતર ચાલતો, સોમચંદ્રને કહે વિવેકો રે. એમ દેઇ સોમચંદ્રને, જિનદેવ દેશાંતર ચાલે રે; સોમચંદ્ર દ્રવ્ય મિત્રનો, ખરચે સુપાત્રે ભાવો રે. શ્રીદેવી પૂછે કંતને, ‘‘કહો સ્વામી! એક જ વાતો રે; દ્રવ્ય ખરચો તુમ્હે કેહનો, તે કહો મુઝ વીરતંતો રે.’' * લક્ષ્મીહર્ષજી કૃત ૧. વૃત્તાંત. ૪ ભાવ [૫૪૬] Jain Education International For Personal & Private Use Only ૬ ભાવ૦ [૫૪૮] ‘સહસ એક દીનાર લે, સાતખેત્રે મુઝ ખરચો રે; સામી ગુરુ સંતોષીજે, રખે કીણહીસું મન વિરચો રે.’' ૧૦ ભાવ [૫૫૨] ૭ ભાવ [૫૪૯] ૮ ભાવ [૫૫] ૯ ભાવ [૫૫૧] સોમચંદ્ર કહે “માહરો, મિત્ર અછે જીનદેવો રે; તિણએ સ્યુંપ્યો છે મુઝને, હું ખરચું છું નીતમેવો રે.’’ ૧૩ ભાવ [૫૫૫] ૧૧ ભાવ [૫૫૩] ૧૨ ભાવ૰ [૫૪] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy