SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ 490 ર લક્ષ્મીહર્ષજી કૃતા ચંપા આવિ ઉતર્યા રે, દેખિ મોટો ઉદ્યાન; વનપાલક રાયને કહે રે, રાય આપે તસુ દાન. ૩ રાજેસ્વર૦ [૪૯૮]. રાય આવે ગુરુવાંદવા રે, બેઠા કરી પ્રણામ; “ધરમલાભ ગુરુ ઉચરે રે, ધરમતણો એ ધ્યાન. ૪ રાજેસ્વર [૪૯] સભા સહુ બેઠી તિસે રે, નરનારીના વૃંદ; ગુરુ ઉપકેસ દીયો તદા રે, ટાલ્યો મિથ્યાત્વનો ફંદ. ૫ રાજેસ્વર૦ [૫૦૦], આઠો પર મંગલ! દોહિલો રે, માનવભવ મઝાર; નરભવ પામીવો દોહિલો રે, પામીને મ મ હાર. ૬ રાજેસ્વર૦ [૫૦૧] જૈન ધરમ વલિ દોહીલો રે, દોહિલો આરિજદેસ; સાધુ સમાગમ દોહિલો રે, દોહિલો શુત્ર ઉપદેશ. ૭ રાજેસ્વર૦ [૫૨] શ્રાવક કુલ વલે દોહિલો રે, દોહિલો શ્રદ્ધા ધાર; ધીરજ પામીવો દોહિલો રે, પામી જીવ મ મ હાર. ૮ રાજેસ્વર૦ [૫૦૩] સાંભલીને સરદહો તુમ્હ રે, ક્યું પામો ભવપાર; આઠઈ મદ પરિહરો રે, આbઈ દુરગતિ દાતાર. ૯ રાજેસ્વર૦ [૫૦૪] ક્રોધ-માન-મદ ટાલો રે, ટાલજ્યો પાંચ પ્રમાદ; ચ્યારે વીકથા પરીહરો રે, પરિહરો દુર જંજાલ. ૧૦ રાજેસ્વર૦ [૫૦૫] દોષ અદત્તાદાનનો રે, તીણમેં મ ઘાલો જીત; “ભખ-અભખ જ પરિહરો રે, મનમેં આણી બીક. ૧૧ રાજેસ્વર૦ [૫૦૬] શ્રાવકનો ધ્રમ સાંભલી રે, સફલ કરો અવતાર; રૂં ગરમાવાસ ન અવતરો રે, ક્યું પામો ભવપાર.” ૧૨ રાજેસ્વર૦ [૫૭]. કેઈ સમકીત આદરો રે, કેઈ આણો વેરાગ; કઈ શ્રાવક વ્રત ઉચરો રે, કઈ ધર્મનું મનરાગ. ૧૩ રાજેસ્વર૦ [૫૦૮] ૧. જાળ, બંધન, પ્રપંચ. ૨. પહોર. ૩. શ્રદ્ધા કરો. ૪. જીભ. ૫. ભક્ષ્ય-અભક્ષ્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy