________________
488
જ લક્ષ્મીહર્ષજી કૃતા
માય શિખામણ સાંભલી સુંદરી રે, મનમે ધરીય ઉમેદ; રાય-રાણી ઊભા રહ્યા ઝુરતા રે, મનમે ધરતા ખેદ. ૯ રાય-રાણી. [૪૮૫] ચાલ્યો મંગલકલસ ઉતાવલો રે, પહુતો નગર ઊજેણ; માય-તાયને આવી પાર્થે પડ્યા રે, દેખ ઠર્યા દોય નેણ. ૧૦ રાય-રાણી. [૪૮૬] પૂત્ર-સકજ પીતા દેખને રે, સુપે ઘરનો ભાર; લીખમીહરખ કહે ઢાલ વીસમી રે, પૂજ્યે લેહક્ષ્ય સુખસાર. ૧૧ રાય-રાણી. [૪૮૭]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org