SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ જ 487 દૂહા રાજા-રાણી બેહે જણા, હુવા ઘણા દીલગીર; વેદના વીછોડાતણી, જાણે લાગો તીર. ૧ [૪૭૬] ઢાલ- ૨૦, વીછડીયા વાલેસર મીલણો દોડીલો રે- એ દેશી. રાણી ગુણાવલી કુંયરી ભણી કહે રે, “સાંભલ બેટી! વાત; તુઝ વિરહ મુઝ તન પરજલે રે, પ્રજલે સાતે ધાત.” ૧ રાણી [૪૭૭]. છાતી ભીડી બેટીસુ કહે રે, મેલી ઘણોઈ નીસાસ; પૂત્રી-વીછોકો માતને દોહીલો રે, જીમ મેહલા ઘરવાસ. ૨ રાણી. [૪૭૮] માત વીસારું બેટી મત કરે રે, મેલાવો વહીલા સંદેસ; તે તોલ-દિન મુઝને આવે સહી રે, ભાજસી કોડ કલેસ. ૩ રાણી [૪૭૯] સાજન આવ્યા સામી આવો રે, દેજ્યો આદર માન; વાત જ પૂછે આપણા ઘરતણી રે, જીમ મુજ વાધે વાન. ૪ રાણી. [૪૮]. એ મંદિર એ માલિયા રે, ખેલતી હુંતિ દિન-રાત; તે થાનક મુઝને સાલસી જી, દેખી-દેખી પરભાત. પ રાણી. [૪૮૧] સાસુ-સુસરાનો કહ્યો માનજે રે, મતી કરજ્ય અભીમાન; સાસુ હિલી તું ઉઠજે રે, જ્યે તુઝ વાધે વાન. ૬ રાણી. [૪૮૨] દેવ-ગુરુની સેવા સાચવે રે, દેજે સુપાતર દાન; પરખંદા તું દુરે ટાલજે રે, જ્યુ પામે બહુમાન. ૭ રાણી. [૪૮૩] આપ પરાયો સરીખો ત્રેવડે રે, મ કરે કીણનું પરપંચ; બેન સુહાસણી ઋા માનજ્યો રે, નાણે મનમેં ખલખચ. ૮ રાણી. [૪૮૪] ૧. પ્રજલે, બળે. ૨. મેલ્યા. ૩. ખૂંચશે. ૪. સોભાગ્યવંતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy