SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ 486 જ લક્ષ્મીહર્ષજી કૃતા મંગલકલસનો જી જસ ઘણો, વિસ્તરિયો જી ઘણું પ્રથવીમાહિ; જેહને પૂન્ય પોતે ઘણો, તેહના દુસમણ જી સહુ દુર જાહિ. ૮ સુર [૪૬૯] સુસર ઘર રેહતા હુવા, દીન બહુલા જી હીયેં માગું સીખ; વાટ જોતા હોસી માહરી, હીવે રહિવો જ ભલો નહી પરિતખ્ય.૯ સુર. [૪૭] હિવે સીખ માગે રાજાકનામું, તબ સુસરો જી બોલે ગદ–ગદ વૈણ; “હણે છે ઘરબાર તુમ્હતણો, કીમ ચાલે છે?' કહે જલભર નેણ. ૧૦ સુર [૪૭૧] માય-તાય ગરઢા હૂવા છે, મેં કરવી છે જેહની હવે સેવ; સીખ સમ પોકરી મયા, ઉજેણી જી મુઝ જાવા (જ. ૧૧ સુર૦ [૪૭૨] કુમરીને મુકલાવો દીજીયે', ભલા ગ્રહણા જી નવ-નવ વેસ; સાસુ-સસરો સંતોષવા, જમાઈનુ જી દીઘા ભલભલા દેસ. ૧૨ સુર૦ [૪૭૩] રાય સીખ દેઈ કહે, વેહલા આવો જ મત કરજ્યો ઢીલ; માહરે તુમ દરસણ વીના, માનું લાગઇ માહામાસ ક્યું સીલ ૧૩ સુર [૪૭૪] એ પીણ ઢાલ ઉગણિસમી, રાય-રાણી જી પૂગી મન આસ; કુયરીનૂ મૂકલાવો દીયો, લીખમીહરખ જી કહેમ હુલ્લાસ. ૧૪ સુર૦ [૪૭૫]. ૧. પ્રત્યક્ષ. ૨. રાજાકને, રાજાની પાસે. ૩. વચન. ૪. હીન થાય. ૫. પોકાર કરે છે. ૬. શીતલતા ઠંડી. ૭. કહે એમ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy