SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 485 દૂહા રાજા મન આણંદીયો, પૂગી મનની આસ; દ્ધિ-જમાઈ દેખી કરી, ઘરે મન હુલાસ. ૧ [૪૬] હિવે રાજા મુકતા પ્રતે, આણે મનમે રોસ; દ્ધિ-જમાઈ નિકલંક છે, તીણે ચઢાવ્યો દોસ. ૨ [૪૬૧] ઢાલ - ૧૯, વીર સુણો મોરી વીનતી- એ દેશી. સુરસુંદરરાય ચિંતવે, ઘણો આણિજી મનમાંહે રોસ; મુછતા ઉપર કોપીયો, “ઈણ મુજને હો દીનો મોટો દોસ. સુરત ૧ [૪૬૨] સુબુધ નામે મુહતો હુંતો, ઈણ કીધી જી ઈણ હુંતિ કુબુધ; તેહતણા ફલ એહ અછે, ચખાઓ જી જીમ પામેં સુધી સુર૦ ૨ [૪૬] રાયે તબ બોલાવીયો, કહે “મુહતો જી પકડી આણો નકાસ; બેટો-વહુ સહુ સાથને, મત કરજોજી મુકતારો વેસાસ. ૩ સુર [૪૬૪] ચંડાલને હુકમ કર્યો, મુહ કરજોજી સહુ તેહનો સ્વામ; જરાસભરો હુકમ કર્યો ભલો, ગામ દોલોજી ફેરવજો તામ. ૪ સુર૦ [૪૬૫] રાય હુકમ તે સહુ કર્યો, મસાણે જ લેઈને જાય; મંગલકલસ વાત સાંભલી, કરજોડી જી વિનવીયો રાય. પ સુર [૪૬૬]. “મુહતો મરણ પામે નહી, મુઝને દીજે જી કીજે સુપ્રસાદ; બાપની "ઠોડ મે માનીયો, જીવત છોડોજી દીજે દેસોટો રાય'. સુર૦ [૪૬૭] મંગલવચન રાય માનીયો, મુહતો મેલ્યોજી જીવતો તીણવાર; દેસબાહિર પર કાઢીયો, દુરજનરોજી એક અધિકાર. ૭ સુર. [૪૬૮] ૧. દીકરી. ૨. શુદ્ધિ=ભાન. ૩. ફાંસીની જગ્યા. ૪. ગધેડા પર બેસાડવાનો. ૫. સમાન. ૬. દૂર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy