SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ 484 નો લક્ષ્મીહર્ષજી કૃત મહોછવ કીધો હો રાય પુરીતણો, ઉતાર્યો નિજ વાંક; “ઉજાલો કીધો હો મુજને પૂત્રીયે, કુલનો ઉતાર્યો કલંક. ૧૭ રાય. [૪૫૬] રાયઘર આવે તો બેટી આડંબરે, જમાઈ કીધો જુહાર; બેટી આવી હો માય-કંઠ લગી, ઉલસ્યો પ્રેમ અપાર. ૧૮ રાય. [૪૫૭] છાતિ લાગી હો માયની ફાટવા, નયણે વરસે મેહ; રાખ્યો ન રહે હો હેજ ગીરુવાતણો, ઓછા દેખાલે છે. ૧૯ રાય [૪૫૮] ઢાલ અઢારમી હો રાય હરખ્યો ઘણું, મનરો ટલ્યોજી સંદેહ; દુરજન મોહની હો લીખમીહરખ કહી, “જીપે નર ધન્ય જેહ.” ૨૦ રાય [૪૫] ૧. હેત. ૨. હલકા માણસો. ૩. દગો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy