SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ 482 લક્ષ્મીહર્ષજી કૃત દૂહા હિવે સુરસુંદર રાયને, લાગી ચટપટી ચીત્ત; સુતા-બેઠા-જીમતા, સાલ હુવો ઘટ-૧ભીત. ૧ [૪૩૬] “મેં કાંઈ પૂછી નહી, ભલી-બુરી કાંઈ વાત; મે મુઢમતી જાણી નહી, જે દુસમણ ખેલ્યા “ઘાત. ૨ [૪૩૭] જમાઈ જોયો નહી, કણ પર હુઈ છે દેહ; મુકતાને કહીયે થકે, પુત્રીને દીધો છે. ૩ [૪૩૮] હિવે હું દેખિસ પુત્રીને, તાઢા થાસી નેણ; તબ લગ કાર્ટુને કહું નાહી, મુકતાનું કોઈ વેણ. ૪ [૪૩૯] ઢાલ - ૧૮, સુરત પ્યારી લાગે જનજી તાહરી- એ દેસી. સુરસુંદર હો રાય કહે સીંઘજી પ્રતે, “વાર મ લાવો કોય; પૂત્રી-જમાઈ હો તેડિ આવો ઇહાં ઘરે, જિમ મુઝ આણંદ હોય.” ૧ [૪૦]. રાય તેડાવે તો ધીય-જમાઈનું, “મુઝ "દુજણ લાગીજી જેહ; નયણ ન દેખું તો નાની કુંવરી, તાં લગ દાઝે દેહ. ૨ રાય. [૪૪૧] તેડવા મેલુ હો તુઝને ઉતાવલો, વાર મ લાવોજી કોય; કવીછોવો ટલસી હો દીઠાં કુમરી, કહજ્યો તુમે સમઝાય. ૩ રાય. [૪૪૨] વિનતિજી કરજ્યો સેકસ્યું અતી ઘણી, વીંદડી દેજ્યો હાથ; પગે લાગણી હો કહેજો રાણિતણો, લેજો વેવાણ દીલ હાથ.” ૪ રાય [૪૪૩] સિંઘને ચલાવે હો કહિ સંદેસડા, તે કહિતા નાવેજી પાર; વીરહ વિહોવો હો તેહને પડ્યો હોતી, તે કહી સો વાર. પ રાય [૪૪૪]. ૧. ભીતર= અંદર. ૨. દાવ. ૩. કોઈને. ૪. દીકરી. ૫. ધ્રુજવા. ૬. વિયોગ. ૭. વહુનો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy