________________
મંગલકલશ ચોપાઈ છે
481
કવરી કહે મામા પ્રતે એ, ‘વાટ જોયસી માય-તાય કે હરખ; પૂરુષભેખ દીઘો હુંતો એ, દેજ્યો તાતને જાય કે પુન્ય. ૧૩ [૪૨૯] સીખ માંગે મંગલકને એક રાખ્યા ન રહે કોય કે હરખ૦; વાગા દીધા નવ-નવા એ, સરીખો સગપણ જોય કે પુન્ય. ૧૪ [૩૦]. લેઈ સીખને ચાલીયા એ, રાયને કહજ્યો “જુહાર કે હરખ; આયો ચંપા ઉતાવલો એ, રાય મીલેં હાથ પસાર કે પુન્યા. ૧૫ [૪૩૧] પુરુષભેખ દીયો અછે એ, બાઈ કહીયો પ્રણામ કે હરખ; રાય પુછે “કુવરી કીહાં એ?”, સિંઘજિ કહે વાત માંડ કે પુન્ય.૧૬ [૪૩] સમાચાર સહુ સાંભલી એ, હરખ્યા માય ને તાય કે હરખ૦; પૂજે જસ-સંપદ મીલે એ, પૂન્ય આપદ જાય કે પુન્ય. ૧૭ [૪૩૩] રાજા મનમાંહિ ચિંતવે એ, “મુછતાસું કરુ કાય? કે હરખ; પુત્રી-જમાઈ દેખું નહિ એ, તિહાં લગ બોલ્યો ન જાય કે પુન્ય. ૧૮ [૪૩૪]. ઢાલ ભણી સતરમી એ, સહુને પુગી આસ કે હરખ૦; લીખમીહરખ કહેં પૂન્યથી એ, લહીયે લીલ વીલાસ કે પુન્ય. ૧૯ [૪૩૫]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org