________________
478
જ લક્ષ્મીહર્ષજી કૃત
મે રાયસુતા પરણિ જિહાંરે, તીલોકસુંદરી નામ; મુહતા ઘર મુંકી કુંવરી રે, ડાયજો લેઈ આયો આમ રે. ૨૧ પંડિત. [૪૦૩] લાડુ ખાધા તિણ સમે રે, લીધો ઉજેણિ સિમાનો નામ; એ અહિનાણે તુમડે સહી રે, તુણ્ડ આયા ભલા ઈણ ઠામ રે.” ૨૨ પંડિત[૪૦૪] કુવર કહે કુંણ છે કુંવરી રે?, તું બોલ ન જાણે ગીમાર'; પકડો કાઢો એને રે, ઘાલો ઓરામે ઘો માર રે.” ૨૩ પંડિત[૪૦૫]. પકડી તેહને લે ગયા રે, આંખ દીધી તીણવાર; રખે કોઈ એહનો દુહો રે, માહરે પ્રાણતણો આધાર રે.' ૨૪ પંડિત. [૪૦૬] લીખમીહરખ કહે ઢાલ સોળમી રે. જેહને લાગી અવહડ પ્રીત; તે તો દુખ સહેં ઘણો રે, તોહિ ન મટે "મીત રે. ૨૫ પંડિત. [૪૭].
૧. ગમાર. ૨. ઓરડામાં. ૩. ટિ. અહીંથી પાંચ ઢાળોમાં સતરમી/અઢારમી એ રીતે ક્રમ ભંગ હોવાથી સુધારી લેવામાં આવ્યું છે. ૪. મિત્ર, પ્રિય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org