________________
476
લક્ષ્મીહર્ષજી કૃતા
ઢાલઃ- ૧૬, ભલે પધાર્યા તુઑ સાધુજીરે- એ દેશી. મામા-ભાણેજી બી જણા રે, નીત-પ્રત જાવે પોસાલ; મંગલકલસને નીરખને રે, બોલે વચન રસાલ રે.
૧ [૩૮] પંડિત! કહોનિ એ કેહનો પુત્ર? આંકણી. “કહોની પંડિત! પુત્ર કેહનો રે?, એહનો ઘો તુમે ઘણી માન; મન વિકસે તન ખુલસે રે, એ પ્રેમતણી નિધાન રે.” ૨ પંડિત [૩૮૪] પંડિત કહે “ધનદત્ત સેઠનો રે, મંગલકલસ છે નામ; જસ ઘણો વિદ્યાનિલો રે, વિનયતણો છે ધામ રે. ૩ પંડિત [૩૮૫] લેસાલ્યામાહે જુવો રે, વડ લેસાલ્યો એહ; આપ ભણે ભણાવે સહુ રે, બહુત્તર કલાનો ગેહ રે.” ૪ પંડિત. [૩૮૬] પૂછે “એ પરણ્યો કીહાંરે?”, ગુરુ કહે “ચંપાનગરી જેથ; રાયતણે ઘર પરણીયો રે, વહુ નહી આવી છે એથ રે. ૫ પંડિત [૩૮૭] ડાયજો રાય દીધો હતો રે, તે લાયો સહુ એડ; ભણિ-ગુણિ હિવે ઉતર્યો રે, હિવે જાસી આપણે ગેહ રે.' ૬ પંડિત. [૩૮૮]. પંડિતને કહે સિંઘજી રે, “હારી લાગી તુમ્હસું પ્રીત; આજ ભોજન મહા-હરે કરો રે, ઘર જાવાની છે ચિંત રે. ૭ પંડિત. [૩૮] પંડિત કહે “તુઓં પ્રાણા રે, જીમણરી સી વાત?'; તોડી પણ હઠ કીધો ઘણો રે, “હે જિમસ્યાં પરભાત રે. ૮ પંડિત. [૩૯] "તંબાલુ ભાણા કેહના રે?, જીમણ રાંધણ કાજ; પદીરાવો તુહે કેહનારે, આગે થઈ કરો કાજ રે.” ૯ પંડિત. [૩૧]
૧. વિદ્યાર્થીઓમાં. ૨. અહીં. ૩. મારે ઘરે. ૪. જલપાત્ર. ૫. દેવડાવો=અપાવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org