SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 475 દૂહા તિણ સમે મામા પ્રતે, બોલાવે નિજ પાસ; વસ્તુ દેખાડું એક તુઝ, જિમ મુઝ ઘો સાબાસ.' ૧ [૩૭૩] પાણિ પીને આવતા, દેખાડિયા તુરંગ; પાંચ જ ઘોડા એ કિસા?, તેજિ તેમ તુરાંગ. ૨ [૩૭૪]. જે મે બાઇ! આપ્યા હંતા, દેસ કનોજે જાય; તુઝ પરણે તે દીધા હુતા, હથ લેવે સુખ દાય.” ૩ [૩૭૫] નિરત કરાવો એહની, સેવગ મેલો જામ; કીણરા ઘોડા એ ભલા?, કુણ ઠાકુર? ચૂં નામ?”. ૪ [૩૭૬] ઈમ સમઝાવી મેલીયા, પૂછણ લાગા તેહ; ઘોડા કહો એ કેહના?, કુણ ઠાકુરના એહ?' ૫ [૩૭૭] સેવગને કહે ધનદત્ત તે, “પૂત્ર છે મંગલકલસ; તેને આવ્યા ડાયજે, મોટો જેહનો જસ.” ૬ [૩૭૮] તો હિવેઓ કહાં અછે?', “ભણે છે લેસાલ'; પાછો આવી સહુ કહ્યો, “હિવે ભણે છે પોસાલ.” ૭ [૩૭૯]. મામા ભાણેજી બેહુ મીલી, પતા નયરીમા; પૂછી પોસાલેં ગયા, મનમેં ઘણો ઉછાહ. ૮ [૩૮૦] પંડિત આદર ઘૂ ઘણો, બેઠા પંડિત પાસ; આગે મેલી ભેટણો, ક્યું પુગે મન આસ. ૯ [૩૮૧] મંગલકલસ દેખિ કરી, પ્રગટ્યો આણંદપુર; કરીણમે ઝઝી ઉતરે, ખુસી થયો જીમ સૂર. ૧૦ [૩૮૨] ૧. તપાસ. ૨.ટિ, પોસાલ=પૌષધશાળા થાય, પરંતુ અહીં મંગલકલશ નિશાળમાં ભણે છે માટે નિશાળ. ૩. રણમાં યુદ્ધમાં ૪. યુદ્ધ કરીને. ૫. શૂરવીર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy