SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 473 રાજેશ્વર રાય! વીનતડી અવધાર. આંકણી. પુરુષવેષ મુજી દીજીયે રે, જાવુ નગર ઉજેણી; કામ એક છે માહરે રે, હું માગું છું તેણ.” ૨ રાજેશ્વર. [૩૫૭]. રાજા પૂછે સિંઘને રે, “કહોની કુણ છે કામ?'; સિંઘજી કહે “જાણું નહિ રે, છે તીરથનો ધામ.” ૩ રાજેશ્વર૦ [૩૫૮]. રાજા પુરુષવેસ જ દીયો રે, દીયો મામો સાથ; ઘણા જતનામું રાખજો રે, રાખજો તુમારે હાથ.” ૪ રાજેસ્વર. [૩૫] માય-તાય પ્રણમી કરી રે, માગે સીખ જ એમ; “ષટમાસે હું આવતું રે, હોસી ઘટ ને ખેમ.” પ રાજેસ્વર૦ [૩૬] ચાલ્યાં સાવણ ભલા હુવા રે, માગ્યા વુઠા મેહ; રોમ-રોમ તન ફુલસે રે, પ્રભુફુ)લત હુઈ દેહ. ૬ રાજેસ્વર૦ [૩૬૧] સીમાડા જે રાજવી રે, નાનો મોટો છે જેહ; અવાજ સાંભલી કુમારની રે, ભેટ આણિ દે તેહ. ૭ રાજેસ્વર. [૩૬૨] જે-જે આવે રાજવી રે, તેહને ઘે બહુમાન; આપે થીરમા પાંભડી રે, તીમ-તીમ વાધે વાન. ૮ રાજેસ્વર૦ [૩૬૩] તો પિણ વાટે ઉતાવલો રે, આવે ઉજેણિ નજિક; વન-વાડી-તટની રે, ઉતરીયા “નીરભીખ. ૯ રાજેસ્વર૦ [૩૬૪] ઉજેણિધણિ સાંભલી રે, આવે કુમરીને પાસ; સરિખો-સરિખાસું મીલે રે, લોક ભણે “સ્યાબાસ’.૧૦ રાજેસ્વર. [૩૬૫] રાય આગ્રહ કરે કુવરને રે, “પધારો મુજને ગેહ; તુમ્હ ઘર અમ આંતર નહી રે, વધસ્ય નવલ સનેહ'૧૧ રાજેસ્વર૦ [૩૬૬] ૧. વરસ્યા. . ૩. શ્રેષ્ઠ વસ્ત્ર. ૪. શોભા. ૫. નિર્ભીક, ડર વિના. ૬. શાબાશ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy