________________
મંગલકલશ ચોપાઈ
471
જાણે મીલી છું કંતને રે, ધણ પર ઉલસ્સો મન રે મન ભમરા રે. ૧૫ [૩૪૨]. તતખીણ જાણ્યો કુવરીયે રે, સુરક્યો ડાબો આંગ રે. ૧૬ કુમરી [૩૪૩] પ્રીતમ મીલસી ઉજેણમે રે, “વાલંભ પ્રાણ આધાર રે મન ભમરા રે. ૧૭ [૩૪] એમ વીચાર કરી ઘણું રે, મન રાખ્યો સમઝાય રે. ૧૮ કુમરી. [૩૪૫] ઢાલ કહી એ ચવદમી રે, લીખમીહરખ મન ભાય રે મન ભમરા રે. ૧૯ [૩૬]
૧. પ્રિય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org