SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ 470 જ લક્ષ્મીહર્ષજી કૃત દૂહાકુમરી મનમેં ચિંતવે, કિધા ધરમસું ધ્યાન; રોતા કોઈ ન પામીઈ, કીજે વિચારીને કામ. ૧ [૩૨૭]. ઢાલ - ૧૪, ભુલો મન ભમરા રી- એ દેસી. કુમરી મન ચિંતા પડી રે, ચિતારે મનમે એહ રે મન ભમરા રે. ૧ [૩૨૮]. કાંત ઉજેણિ ગયો સહી રે, મુઝસ્યું ન કીધો "પ્રમ રે. ૨ કુમરી. [૩૨૯] કપટ કરીને નીસર્યો રે, બાહિર જાવાનો લેઈ નામ રે મન ભમરા રે. ૩ [૩૩] ઉભી રાખી મુઝને રે, નહી કોઈ સાથનો કામ રે. ૪ કુમરી. [૩૩૧] બેઠો પ્રીત ધરી નહી રે, મન રાખ્યો સંકોચ રે મન ભમરા રે. ૫ [૩૩૨] વાત-વીગતથી નવી હસ્યો રે, જાવાનો થો સોચ રે. ૬ કુમરી. [૩૩૩] જાણિજે છે એ સહુ રે, મહુતે કીધો પ્રપંચ રે મન ભમરા રે. ૭ [૩૩૪] મુદતાતણો સુત કોઢીયો રે, તીણ મેલ્યો એ સંચ રે. ૮ કુમરી. [૩૩૫] આપણો સ્વારથ અટકલી રે, કીધો સગલો કામ રે મન ભમરા રે. ૯ [૩૩૬] બીજો આણ પરણાવિયો રે, લેઇ પુત્રનો નામ રે. ૧૦ કુમરી[૩૩] લાડુ ખાધા તીણસમે રે, લીધો સીપ્રા ઉજેણિનો નામ રે મન ભમરા રે. ૧૧ [૩૩૮] હિવે ઉજેણિ ગયા વિના રે, નીકલે નહિ એ સાચ રે. ૧૨ કુમરી. [૩૩૯]. જો પરમેસર સાખ ઘે રે, તો કાઠું મુખથી સાચા રે મન ભમરા રે. ૧૩ [૩૪]. એમ વિચાર કરતા થકાં રે, ઉલસીયો મન ને તન રે. ૧૪ કુમરી[૩૪૧] ૧. પ્રેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy