________________
468
જ લક્ષ્મીહર્ષજી કૃત
દૂહા
રાજાને વાલી હૂંતી, કાયા જીવ સમાન; કરમ ઉદે આવ્યા અછે, ન દીયે કોઈ માન.
૧ [૩૦૮] તલોકસુંદરી એકલી, બેઠી પડવામાં; રોતી-રડતી સાંભલી, પણ નાવે કોઈ ઘરમાંહે.
૨ [૩૦] ઢાલઃ - ૧૩, જીવડા મકર રે, નીંદ્યા પારકી– એ દેશી.
તીલોકસુંદરી બેઠી એકલી, ઝુરે-ઝરે રાત ને દી; પૂરવ કરમ ઉદે આવ્યા જિકે, કેહને કહીયે રે જીવ?. ૧ [૩૧].
આપ કમાઈ રે જિવ! તુ ભોગવે, મત કોઈ કણને રે દોસ; દેવ-દાણવ પણ છુટા નહી, લીખીયા લાભેરે લેખ. ૨ આપ૦ [૩૧૧] બાલ-વીછોહા રે પૂરવે મે કિયા, કિધા કુડા રે સંસ; જીવ-હસ્યા કરતી જોતી નહી, આણતિ મછરે રે "હુંસ. ૩ આપ૦ [૩૧૨] જોવન માતિ રે સ્પં રાચતી, નાણતી કણને રે ગ્યાન; તે ફલ ઉદે રે આવ્યા સહુ, ઈણ ભવ ન ધે કોઈ માન. ૪ આપ૦ [૩૧૩] કે થાપણ રાખી પારકી, પીધા કૂડા રે કોસ; અહંકારી પૂરી આપ સાચી થઈ, પરને દીધા રે દોસ. પ આપ૦ [૩૧૪]. પરનીંદા કરતી જોતિ નહી, ગીણતી નહી તોલ-માત; ઘરમતણી મત “કા જાણી નહી, ઘાલતી રહતી રે ઘાવ. ૬ આપ૦ [૩૧૫] આલ ચઢાવ્યા રે કઈ મે સાધને, ફાડ્યા પ્રથવીના રે પેટ; સાત ખેત્રે રે વત નહી વાવર્યો, દેતા કીધા રે મેટ. ૭ આપ૦ [૩૧૬].
૧. પડવાડ=પાછલી વાડે= પાછળના ભાગના મકાનમાં. ૨. ઉદયમાં. ૩. હિંસા. ૪. મત્સરમાં. ૫. હોંસ. . તલમાત્ર. ૭. મતિ. ૮. કાંઈ. ૯. પૃથ્વી. ૧૦. દૂર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org