________________
મંગલકલશ ચોપાઈ
467
દેવકુમર સરીસો હુંતો જી, તેહને લગાવીયો કલંક; વલી કુલ ઉજલો મારો જી, તીણમે આણિયો જી વંક.” ૧૨ રાય. [૩૦૩]. રાય કહે “હવે એહનો જી, મુખમતી દેખો કોય; પીછોકડે એહને રાખજો જી, જીમ એ દુખણી જ હોય.” ૧૩ રાય. [૩૦૪] રાય કહ્યો તિમ સહુ કર્યો છે, નહી કોઈ આદર માન; સખિ-સહેલ્યાં પરહરી જી, કોઈ નહી આણે છે જગ્યાન. ૧૪ રાય. [૩૦૫] મનમાં જે ચિંતા હુંતી છે, તે સહુ રહી મનમાહ; પ્રાચિત કરમ ઉદે હુવા જી, તે કુણ મેટસી એહ?. ૧૫ રાય. [૩૦૬] ઢાલ કહી એ બારમી જી, કુમરીને પડ્યો રે સંતાપ; લીખમીહરખ કહે “એહને જી, કહો કીમ મીટસી જી પાપ?” ૧૬ રાય. [૩૦].
છે. તેમ
૧. દોષ. ૨. મત નહિ. ૩. પછવાડે. ૪. જ્ઞાન.
ની
મને
ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org